Home
Abhigyan in Gujarati (અભિજ્ઞાન)
Loading Inventory...
Barnes and Noble
Abhigyan in Gujarati (અભિજ્ઞાન)
Current price: $13.99
Barnes and Noble
Abhigyan in Gujarati (અભિજ્ઞાન)
Current price: $13.99
Loading Inventory...
Size: OS
*Product Information may vary - to confirm product availability, pricing, and additional information please contact Barnes and Noble
નરેન્દ્ર કોહલીએ કૃષ્ણ તથા સુદામાના ચરિત્રો દ્વારા, કર્મ-સિદ્ધાંતની જે શૈલીથી સ્થાપના કરી છે, તે દર્શનની ગૂઢ ગંભીર ગુત્થી ન થઈને, અનુભવ અને વ્યવહારની સહજ ભાષા છે. અભિજ્ઞાન અતીતથી સંબદ્ધ થઈને પણ પોતાની સંવેદના, દૃષ્ટિ, વિચાર, ચિંતન અને વિશ્લેષણમાં પૂર્ણ રીતે નવી અને આધુનિક છે. 'અભિજ્ઞાન'માં વૈદિક ઋૠત સિદ્ધાંત અથવા પ્રકૃતિની નિયમબદ્ધતામાં માનવીય કર્મની કડીને જોડીને, એ સ્થાપિત કરવામાં આવ્યું છે કે, કર્મનું ફળ અને અકર્મનો દંડ પ્રકૃતિ આપે છે.